- This event has passed.
પ્રથમ સાંસ્કૃતિક મહોત્સવ – 2025
28 Dec @ 9:00 am - 8:00 pm

પ્રથમ સાંસ્કૃતિક મહોત્સવ – ૨૦૨૫: સ્પર્ધાના નિયમો અને અરજીપત્રક ડાઉનલોડ કરવા વિનંતી.
આપણા પ્રથમ સાંસ્કૃતિક મહોત્સવ – ૨૦૨૫ માં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે, આપ સૌ જ્ઞાતિજનોને વિનંતી છે કે નીચેની PDF ફાઇલો ડાઉનલોડ કરી, નિયમો વાંચી અને સમયસર અરજી કરવાની રહેશે.
સ્પર્ધાની સંપૂર્ણ વિગતો અને નિયમો:
સ્પર્ધાની સંપૂર્ણ વિગતો અને નિયમો ડાઉનલોડ કરી ધ્યાનથી વાંચી લેવા વિનંતી.
[ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો(CLICK HERE TO DOWNLOAD)]
અરજીપત્રક (Application Form):
અરજીપત્રક ડાઉનલોડ કરીને સમયસર અરજી કરવા વિનંતી.
[ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો(CLICK HERE TO DOWNLOAD)]
ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: ૨૦/૧૨/૨૦૨૫
